પશ્ચિમ બંગાળમાં ભાજપે ચોંકાવ્યા, કેરલમમાં કોંગ્રેસ+ આગળ, આસામમાં ભાજપનો દબદબો.
પશ્ચિમ બંગાળમાં ભાજપે ચોંકાવ્યા, કેરલમમાં કોંગ્રેસ+ આગળ, આસામમાં ભાજપનો દબદબો.
Published on: 04th May, 2026

પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો આજે 4 તારીખ સોમવારે જાહેર થવાનું શરૂ થઈ ગયું છે.. સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. એવામાં સૌની નજર પશ્ચિમ બંગાળ પર છે, મમતા બેનરજીના ગઢ સમાન પશ્ચિમ બંગાળમાં ભાજપ શું પરિણામો લાવશે તે તમામ ઇવીએમ ખુલ્યા બાદ જ સામે આવશે.