સતકર્તા ગ્રુપના બેનર્સ પર પોલીસની કાર્યવાહી: ફક્ત બેનર જપ્ત, કોઈ ગુનો નોંધાયો નહીં.
સતકર્તા ગ્રુપના બેનર્સ પર પોલીસની કાર્યવાહી: ફક્ત બેનર જપ્ત, કોઈ ગુનો નોંધાયો નહીં.
Published on: 03rd August, 2025

અમદાવાદમાં સતકર્તા ગ્રુપ દ્વારા ટ્રાફિક પોલીસના નામથી લાગેલા વિવાદાસ્પદ બેનર્સ જેમાં મહિલાઓને રાત્રે બહાર ન નીકળવાની સલાહ હતી, તેના પર પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે માત્ર બેનર જપ્ત કર્યા અને સોલા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરી છે. અમદાવાદની છબી ખરાબ કરનાર ગ્રુપ વિરુદ્ધ કોઈ FIR નોંધાઈ નથી. આ બેનર્સ સાયન્સ સીટી અને સોલા વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા.