સુરતના પાંડેસરામાં પેપર વેપારી સાથે વિશ્વાસુ સુપરવાઇઝર દ્વારા ₹11 લાખની છેતરપિંડી.
સુરતના પાંડેસરામાં પેપર વેપારી સાથે વિશ્વાસુ સુપરવાઇઝર દ્વારા ₹11 લાખની છેતરપિંડી.
Published on: 17th April, 2026

સુરતના પાંડેસરામાં 18 વર્ષ જૂના વિશ્વાસુ સુપરવાઇઝરે સાથીદારો સાથે મળી પેપર વેપારીને અંધારામાં રાખી મિલકત સાળીને વેચી ₹11 લાખની છેતરપિંડી કરી. સુપરવાઇઝરે અગાઉ વેપારી પાસેથી ઉછીના પૈસા લઈ મકાન લખી આપ્યું હતું, બાદમાં એ જ મકાન સાળીને વેચી Double ખેલ કર્યો.