મનપાનું બજારુ ફૂડ ચેકીંગ: 7 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો.
મનપાનું બજારુ ફૂડ ચેકીંગ: 7 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો.
Published on: 11th March, 2026

રાજકોટમાં તાપમાન વધતા ખાદ્યચીજો બગડવાનું જોખમ વધ્યું. મનપા દ્વારા ચેકીંગ હાથ ધરાયું, જેમાં 9 ધંધાર્થીઓને નોટિસ આપી અને 7 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો. Highgenic condition અને ખાદ્યચીજોની ગુણવત્તા ચકાસવામાં આવી. રસ, બરફ, અને પાણીના ધંધામાં નિયમિત ચેકીંગ જરૂરી છે.