મેડિકલ સ્ટોર બંધ: વડોદરામાં મિશ્ર પ્રતિસાદ, મોટાભાગના સ્ટોર ખુલ્લા.
મેડિકલ સ્ટોર બંધ: વડોદરામાં મિશ્ર પ્રતિસાદ, મોટાભાગના સ્ટોર ખુલ્લા.
Published on: 21st May, 2026

ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટે આપેલા ભારત બંધના એલાનને વડોદરામાં મિશ્ર પ્રતિસાદ મળ્યો. એસોસિએશનમાં પડેલા ફાંટાને કારણે 99% મેડિકલ સ્ટોર ખુલ્લા રહ્યા, જેનાથી જરૂરિયાતમંદ લોકોને રાહત મળી. ઓનલાઇન દવા વેચાણ અને ડિસ્કાઉન્ટના વિરોધમાં આ બંધનું આયોજન કરાયું હતું, પરંતુ ઘણા સ્ટોર ખુલ્લા રાખીને પણ વિરોધ વ્યક્ત કરાયો.