દઘાલિયા ગામે ડુંગર પર ભીષણ આગ, વન વિભાગ અજાણ.
દઘાલિયા ગામે ડુંગર પર ભીષણ આગ, વન વિભાગ અજાણ.
Published on: 21st May, 2026

મોડાસાના દઘાલિયા ગામે ડુંગર પર ભીષણ આગ લાગી, કકરાઈ માતા મંદિર પાસે જંગલ બળીને ખાખ થયું. રાત્રીના સમયે લાગેલી આગ પવનને કારણે ઝડપથી ફેલાઈ, વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ગામજનો અને વન્યજીવોમાં ભયનો માહોલ. વન વિભાગ અજાણ.