જસદણના જીવાપર ગામે યુવકની હત્યા, અરવિંદ સાથળિયાને માથામાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો.
જસદણના જીવાપર ગામે યુવકની હત્યા, અરવિંદ સાથળિયાને માથામાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો.
Published on: 21st May, 2026

જસદણ તાલુકાના જીવાપર ગામે અરવિંદ લાખાભાઈ સાથળિયા નામના યુવકની ગામના ચોરા પાસે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ. માથામાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયો. પોલીસે ઘટનાસ્થળ કોર્ડન કરી LCB, SOG ની મદદથી તપાસ હાથ ધરી. હત્યાનું કારણ જાણવા ઊંડાણપૂર્વક તપાસ શરૂ. આરોપીઓને ઝડપી પાડવા શોધખોળ.