મહીસાગરના ખરોડ ગામના લોકો આઝાદી પછી પણ રસ્તા વગર, કાદવમાં ચાલવા મજબૂર.
Published on: 05th September, 2025
**Mahisagar News:** મહીસાગરના વીરપુરના ખરોડ ગામના મહેરા વાસમાં રસ્તાની સુવિધા નથી. આશરે 200 જેટલા લોકો કાદવ-કીચડ વાળા પગદંડી રસ્તા પર ચાલવા મજબૂર છે, જેના લીધે આરોગ્ય, શિક્ષણ અને રોજિંદા જીવનમાં મુશ્કેલીઓ વધી છે. બાળકોને શાળાએ અને લોકોને કામ ધંધા પર જવા માટે કાદવ-કીચડમાંથી પસાર થવું પડે છે.

Published on: September 05, 2025