પેકિંગવાળું દૂધ સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે: અભ્યાસમાં અમૂલ, મધર ડેરીમાં કોલિફોર્મ બેક્ટેરિયાનું પ્રમાણ વધુ જોવા મળ્યું.
પેકિંગવાળું દૂધ સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે: અભ્યાસમાં અમૂલ, મધર ડેરીમાં કોલિફોર્મ બેક્ટેરિયાનું પ્રમાણ વધુ જોવા મળ્યું.
Published on: 14th February, 2026

ટ્રસ્ટિફાઈડના અભ્યાસમાં અમૂલ, મધર ડેરી અને કન્ટ્રી ડિલાઈટના દૂધમાં 98% વધુ કોલિફોર્મ બેક્ટેરિયા મળ્યા. આ બેક્ટેરિયા તાવ, પેટના રોગ, દુ:ખાવો, ઝાડા-ઉલટી જેવી બીમારીઓ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે. અમુલ તાઝામાં કોલિફોર્મ 980 CFU/ml, અમુલ ગોલ્ડમાં 25 CFU/ml જોવા મળ્યું. Mother Dairyના દૂધમાં પણ પ્રમાણ વધુ હતું.