ભારત અને મલેશિયાના સંબંધોમાં નવી ગતિ, વડાપ્રધાન મોદીની મુલાકાતથી સંબંધો નવી ઊંચાઈ આંબશે.
ભારત અને મલેશિયાના સંબંધોમાં નવી ગતિ, વડાપ્રધાન મોદીની મુલાકાતથી સંબંધો નવી ઊંચાઈ આંબશે.
Published on: 08th February, 2026

મહાતિરના સમયમાં ભારત-મલેશિયા સંબંધો વણસ્યા, પણ પછી સુધર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મલેશિયા મુલાકાતથી સંબંધો વધુ ગાઢ બનશે. સુરક્ષા, વેપાર, રોકાણ, ડિજિટલ પેમેન્ટ, કૃષિ, શિક્ષણ અને ટુરિઝમ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જોકે, ઝાકિર નાઈક જેવા આતંકવાદીને શરણ આપવું એ ભારત માટે ચિંતાનો વિષય છે.