બનાસકાંઠાના દાંતામાં હડકવાથી મહિલાનું મોત, કૂતરૂં કરડ્યા બાદ રસી ન લેતા દુ:ખદ ઘટના.
બનાસકાંઠાના દાંતામાં હડકવાથી મહિલાનું મોત, કૂતરૂં કરડ્યા બાદ રસી ન લેતા દુ:ખદ ઘટના.
Published on: 10th February, 2026

બનાસકાંઠાના દાંતા પંથકમાં હડકવાના લક્ષણો બાદ મહિલાનું મોત. છ માસ પહેલાં કૂતરું કરડ્યું હતું, પરંતુ રસી નહોતી લીધી. Palanpur સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું. આ ઘટનાથી દાંતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.