ગુજરાત સરકારે આવશ્યક દવાઓની યાદીમાં 150 નવી દવાઓ ઉમેરી અને 57 બિનજરૂરી દવાઓ રદ કરી.
ગુજરાત સરકારે આવશ્યક દવાઓની યાદીમાં 150 નવી દવાઓ ઉમેરી અને 57 બિનજરૂરી દવાઓ રદ કરી.
Published on: 06th March, 2026

Gujarat Government દ્વારા સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ માટેની દવાઓની યાદીમાં સુધારો કરાયો; 150 નવી દવાઓ ઉમેરાઈ, જ્યારે 57 બિનજરૂરી દવાઓ રદ કરાઈ, હવે કુલ 1479 દવાઓ મળશે.