ઓપરેશન સિંદૂર પછી તંત્ર નિષ્ક્રિય: ભુજમાં 10 મહિનાથી Mock Drill કે સાયરનનું Testing નહીં.
ઓપરેશન સિંદૂર પછી તંત્ર નિષ્ક્રિય: ભુજમાં 10 મહિનાથી Mock Drill કે સાયરનનું Testing નહીં.
Published on: 07th March, 2026

‘ઓપરેશન સિંદૂર’ બાદ કચ્છમાં સાયરન સિસ્ટમ કાર્યરત નથી, 76 સ્થળે સાયરન હોવા છતાં Testing થયું નથી. બોર્ડની પરીક્ષા બાદ Testing થશે. અમદાવાદમાં સાયરનનું Testing કરાશે. કટોકટી સમયે ટેકનિકલ ખામીના લીધે સાયરન ન વાગે તેવી ભીતિ છે. સાયરન લોકોની ચેતવણી માટેનું પ્રથમ માધ્યમ છે.