ભુજમાં લાખોના ખર્ચે બનેલા અર્બન હેલ્થ સેન્ટર બહાર ગંદકીનું સામ્રાજ્ય, તંત્રની ઉદાસીનતા.
ભુજમાં લાખોના ખર્ચે બનેલા અર્બન હેલ્થ સેન્ટર બહાર ગંદકીનું સામ્રાજ્ય, તંત્રની ઉદાસીનતા.
Published on: 24th March, 2026

ભુજના કેમ્પ એરિયામાં અર્બન હેલ્થ સેન્ટર લાખોના ખર્ચે બન્યું, પરંતુ પ્રવેશદ્વાર પાસે ગંદકી અને પશુઓનો જમાવડો રહે છે. નગરપાલિકાએ કચરાપેટી મૂકી છે, છતાં લોકો કચરો ફેંકે છે. CCTV કેમેરા લગાવીને માત્ર Instagram સ્ટોરી મૂકવામાં આવે છે, નક્કર કાર્યવાહી થતી નથી. ઘણા દર્દીઓ ગંદકીના કારણે આવવાનું ટાળે છે. વહીવટી તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી લોકમાંગ છે.