ભાવનગરમાં 587 કરોડના ખર્ચે 1300 બેડની મેડિસીટીનું નિર્માણ, ત્રણ જિલ્લાના લોકોને સારવારનો લાભ મળશે.
ભાવનગરમાં 587 કરોડના ખર્ચે 1300 બેડની મેડિસીટીનું નિર્માણ, ત્રણ જિલ્લાના લોકોને સારવારનો લાભ મળશે.
Published on: 19th March, 2026

ભાવનગરમાં 587 કરોડના ખર્ચે મેડિસીટી બની રહી છે, જેનો પ્રથમ ફેઝ પૂર્ણ થયો છે. આ મેડિસીટી ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. અહીં ગાયનેક અને પીડિયાટ્રિક માટે અલગ 8 માળનું બિલ્ડિંગ હશે. મેડિસીટીમાં હીપ અને ની રિપ્લેસમેન્ટ જેવી સારવાર પણ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત 1300 બેડની હોસ્પિટલમાં 30 મેજર OT હશે.