ગુજરાતમાં ઐતિહાસિક તબીબી સિદ્ધિ.
ગુજરાતમાં ઐતિહાસિક તબીબી સિદ્ધિ.
Published on: 19th March, 2026

અમદાવાદના QURE હેમેટોલોજી સેન્ટરમાં 5 વર્ષના થેલેસેમિયાગ્રસ્ત બાળકનું હેપ્લો આઇડેન્ટિકલ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરાયું. ગુજરાતમાં પ્રથમવાર TCR આલ્ફા બીટા ડિપ્લીશન ટેકનિકનો ઉપયોગ થયો, જેનાથી બે અઠવાડિયામાં બાળકની તબિયતમાં સુધારો થયો. ડૉ. હિમલ એમ. શાહ અને ટીમ દ્વારા આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી, જે થેલેસેમિયાના દર્દીઓ માટે નવી આશા છે.