અમરેલીના ધારી પાસે મહંત હર્ષદ બાપુ પર જીવલેણ હુમલાનો વીડિયો વાયરલ થયો.
અમરેલીના ધારી પાસે મહંત હર્ષદ બાપુ પર જીવલેણ હુમલાનો વીડિયો વાયરલ થયો.
Published on: 27th September, 2025

અમરેલીના ધારી તાલુકાના ગઢીયા ગામમાં દાન મહારાજની જગ્યાના મહંત હર્ષદ બાપુ પર હુમલો થયો. હુમલા બાદ Harshad Bapuને હોસ્પિટલમાં ખસેડાયા. હુમલાખોરો દ્વારા મહંતને ધમકી આપવામાં આવી રહી છે એવો વીડિયો વાયરલ થયો. પોલીસે તપાસ હાથ ધરી, વાયરલ વિડીયોની મદદથી હુમલાખોરોને પકડવાની તજવીજ ચાલુ કરી અને વધુ તપાસ હાથ ધરી.