Vadodara: ગરબા મેદાનમાં અશ્લીલ હરકતના વધુ બે વિડીયો વાયરલ; બેડરૂમ જેવી હરકતો નવી પેઢી ગરબામાં કરે છે.
Vadodara: ગરબા મેદાનમાં અશ્લીલ હરકતના વધુ બે વિડીયો વાયરલ; બેડરૂમ જેવી હરકતો નવી પેઢી ગરબામાં કરે છે.
Published on: 27th September, 2025

સંસ્કારી નગરી વડોદરામાં ઝેન ઝેડ પેઢીની અસંસ્કારી હરકત, ગરબા મેદાનમાં કિસિંગના વિડીયો વાયરલ. યુનાઇટેડ વે ગરબા અને LVP ગરબાના વિડીયોથી વિવાદ. યુવા કપલની શરમજનક હરકત, NRI કપલે માફી માગી. દુષ્કર્મના આરોપીનો પણ અશ્લીલ હરકત કરતો વિડીયો. આવી હરકતો અટકાવવી જરૂરી.