સ્થાનિકો પાણી, ગટર, ટ્રાફિકથી ત્રસ્ત; ચૂંટણી સમયે જ નેતાઓ દેખાય છે.
સ્થાનિકો પાણી, ગટર, ટ્રાફિકથી ત્રસ્ત; ચૂંટણી સમયે જ નેતાઓ દેખાય છે.
Published on: 09th April, 2026

અમદાવાદના રાણીપ વોર્ડમાં આગામી ચૂંટણી પહેલાં સ્થાનિકોની સમસ્યાઓ યથાવત છે. 30 વર્ષથી વિકાસ ન થયો હોવાનો તેમનો આક્ષેપ છે. વરસાદમાં 5 ફૂટ સુધી પાણી ભરાઈ જવાની સમસ્યા છે, 108 પણ આવી શકતી નથી. ગટર ઉભરાવવાની સમસ્યા અને ટ્રાફિકથી લોકો પરેશાન છે. કોર્પોરેટરો ચૂંટણી સમયે જ દેખાય છે. ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સ્થાનિકો સત્તા પરિવર્તન ઇચ્છે છે. જોકે, ગત કોર્પોરેટર વિકાસના કામોનો દાવો કરે છે, પરંતુ કેટલાક કાર્યો હજુ પાઇપલાઇનમાં છે.