ભુજ વોર્ડ 10માં સૌથી વધુ 4146 નામ કમી, કોંગ્રેસના વોર્ડ 1-2માં સ્થિતિ સામાન્ય.
ભુજ વોર્ડ 10માં સૌથી વધુ 4146 નામ કમી, કોંગ્રેસના વોર્ડ 1-2માં સ્થિતિ સામાન્ય.
Published on: 09th April, 2026

SIRની કામગીરીથી ભુજ શહેરમાં મતદારયાદી શુદ્ધિકરણ દરમિયાન કચ્છ જિલ્લામાં અંદાજે એકાદ લાખ જેટલા નામો કમી થયા છે. ભુજ નગરપાલિકાના 11 વોર્ડમાં વર્ષ 2021 થી 2026 સુધીમાં કુલ 5,493 મતદારો ઘટ્યા. કોંગ્રેસ શાસિત વોર્ડ નંબર 1 અને 2 માં કોઈ મોટો ખાસ ફેરફાર થયો નથી. 2021-2026ના વોર્ડ પ્રમાણે મતદાર આંકડા.