સોશિયલ મીડિયા પર સરકારની ટીકા કરનાર સામે કાર્યવાહી: મહારાષ્ટ્ર સરકારનું કર્મચારીઓ માટે નવું ફરમાન.
સોશિયલ મીડિયા પર સરકારની ટીકા કરનાર સામે કાર્યવાહી: મહારાષ્ટ્ર સરકારનું કર્મચારીઓ માટે નવું ફરમાન.
Published on: 29th July, 2025

મહારાષ્ટ્રના સરકારી કર્મચારીઓ હવે રાજ્ય કે કેન્દ્ર સરકારની ટીકા નહીં કરી શકે. NDA સરકારે સોશિયલ મીડિયા માટે નવી ગાઈડલાઇન બહાર પાડી છે. વ્યક્તિગત અને સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ અલગ રાખવા પડશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે મહારાષ્ટ્ર સિવિલ સેવા આચરણ નિયમ 1979 હેઠળ કાર્યવાહી થશે.