ગુજરાતના ખેડૂતોને આર્થિક ફટકો: ઘઉં-ચણાના પાકને નુકસાન, કેસર કેરીને પણ ખતરો.
ગુજરાતના ખેડૂતોને આર્થિક ફટકો: ઘઉં-ચણાના પાકને નુકસાન, કેસર કેરીને પણ ખતરો.
Published on: 21st March, 2026

અતિવૃષ્ટિ પછી કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. ઘઉં, ચણા, બાજરી અને એરંડા જેવા શિયાળુ પાકોને નુકસાન થયું છે. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છ-ઉત્તર ગુજરાતમાં ખેતીને નુકસાન પહોંચ્યું છે, નુકસાનીનો સર્વે કરવા માંગ ઉઠી છે.