અમદાવાદ: સુરતના શખ્સે 25.58 લાખના કપડાં મંગાવી પૈસા ન ચૂકવતા વેપારી સાથે છેતરપિંડી.
અમદાવાદ: સુરતના શખ્સે 25.58 લાખના કપડાં મંગાવી પૈસા ન ચૂકવતા વેપારી સાથે છેતરપિંડી.
Published on: 19th February, 2026

અમદાવાદના શાહીબાગમાં રેડીમેઇડ કપડાના વેપારી સાથે 25.58 લાખની છેતરપિંડી થઈ. સુરતના વેપારીએ વિશ્વાસમાં લઈ કપડાનો ઓર્ડર આપી નાણાં ન ચૂકવ્યા. શાહીબાગ POLICE STATIONમાં ફરિયાદ નોંધાઈ, પોલીસે સુરતના વેપારી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી.