મહેસાણા: ડીસ્ટ્રીકટ & સેશન્સ કોર્ટમાં બોમ્બની ધમકી મળી, કોર્ટ ખાલી કરાવાઈ, પોલીસ તપાસ શરૂ.
મહેસાણા: ડીસ્ટ્રીકટ & સેશન્સ કોર્ટમાં બોમ્બની ધમકી મળી, કોર્ટ ખાલી કરાવાઈ, પોલીસ તપાસ શરૂ.
Published on: 18th February, 2026

મહેસાણા ડીસ્ટ્રીકટ & સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેના પગલે કોર્ટ ખાલી કરાવાઈ. જિલ્લા પોલીસ વડાને જાણ થતા તાત્કાલિક S.O.G., L.C.B., ડોગ સ્કોર્ડ સહિત પોલીસ કાફલો કોર્ટ ખાતે પહોંચ્યો અને તપાસ હાથ ધરી, જોકે કઈ મળ્યું નહિ.