સુરતના માંગરોળ પાસે કાર અકસ્માતમાં આગ લાગતા ચાલકનું મોત.
સુરતના માંગરોળ પાસે કાર અકસ્માતમાં આગ લાગતા ચાલકનું મોત.
Published on: 08th February, 2026

સુરતના માંગરોળ નજીક EXPRESS હાઈવે પર કાર રેલિંગ સાથે અથડાઈ અને આગ લાગી. આણંદના વિદ્યાનગરના 46 વર્ષીય અધ્યાપક મનીષકુમાર પટેલનું અકસ્માતમાં મોત થયું હોવાની આશંકા. કાર ચાલકે STERRING પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. નરોલી ગામની સીમમાં આ દુર્ઘટના બની હતી.