સુરત RTO દ્વારા આંખ અંજાવતી LED લાઈટવાળા 54 વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી, 3 લાખનો દંડ વસૂલ.
સુરત RTO દ્વારા આંખ અંજાવતી LED લાઈટવાળા 54 વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી, 3 લાખનો દંડ વસૂલ.
Published on: 08th February, 2026

સુરત RTO દ્વારા વાય જંક્શન પાસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી 54 વાહનમાલિકોને ઝડપી 3 લાખનો દંડ વસૂલ્યો. વાહનોમાં અનધિકૃત white LED લાઈટ લગાડવાનો ક્રેઝ વધ્યો છે, જેનાથી અકસ્માતો વધે છે. વાહનવ્યવહાર વિભાગે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે white light લગાડનારાઓ સામે ઝુંબેશ હાથ ધરી છે અને 6000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે.