ગુજરાતમાં સરકારી વીજવિતરણમાં 14% નુકસાન
ગુજરાતમાં સરકારી વીજવિતરણમાં 14% નુકસાન
Published on: 08th February, 2026

ગુજરાતની સરકારી વીજવિતરણ કંપનીઓમાં વર્ષે 14% નું નુકસાન થાય છે, જેમાં વીજચોરી અને લિકેજીસનો સમાવેશ થાય છે. કેન્દ્રીય વીજ મંત્રાલયના આંકડા મુજબ 2024-25માં સરેરાશ 8.25% વીજ ઘટ રહી છે, અને ટ્રાન્સમિશનમાં 1.99% વીજલોસ થાય છે. આંધ્રપ્રદેશ અને કેરળ કરતા ગુજરાતમાં વધુ નુકસાન છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં સૌથી વધુ નુકસાન થાય છે.