ભરુચ: વિલાયત ગામની સીમમાં દીપડાની લટાર, ખેડૂતે જીવના જોખમે ઉતારેલો VIDEO વાયરલ.
ભરુચ: વિલાયત ગામની સીમમાં દીપડાની લટાર, ખેડૂતે જીવના જોખમે ઉતારેલો VIDEO વાયરલ.
Published on: 08th February, 2026

વાગરા તાલુકાના વિલાયત અને અરગામ ગામની સીમમાં દીપડો લટાર મારતો દેખાયો, સ્થાનિકોમાં ફફડાટ. ખેડૂતે SOLAR પ્લાન્ટ પાસે દીપડાનો VIDEO બનાવ્યો, જે વાયરલ થયો છે. ખેડૂતે જીવનું જોખમ ખેડીને દીપડાને કેમેરામાં કેદ કર્યો. સ્થાનિકોએ વન વિભાગને દીપડાને પાંજરે પૂરવા વિનંતી કરી, જનતાએ વહેલી તકે પાંજરું મૂકવાની માંગ કરી છે.