સુરતના અમરોલીમાં કિરણ હોસ્પિટલના કર્મચારીનો શંકાસ્પદ આપઘાત, PM રિપોર્ટે વધાર્યું રહસ્ય.
સુરતના અમરોલીમાં કિરણ હોસ્પિટલના કર્મચારીનો શંકાસ્પદ આપઘાત, PM રિપોર્ટે વધાર્યું રહસ્ય.
Published on: 08th February, 2026

સુરતના અમરોલીમાં કિરણ હોસ્પિટલના કર્મચારી જયેશ સોલંકીએ છાતીમાં છરી મારી આત્મહત્યા કરી, પણ PM રિપોર્ટમાં હત્યાની શંકા જાગી છે. મૃતકની પીઠ પર ઈજાના નિશાન મળ્યા છે અને 'હેઝીટેશન કટ' ગેરહાજર છે, પોલીસે તપાસ શરૂ કરી છે. આ કેસમાં પોસ્ટમોર્ટમમાં શંકાસ્પદ વિગતો મળી છે.