જાડેજા-સુંદરે વ્યક્તિગત સ્કોર માટે રમવાની જરૂર નહોતી: દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર.
Published on: 29th July, 2025
India vs England વચ્ચેની ચોથી ટેસ્ટના પાંચમા દિવસે ભારતે શાનદાર બેટિંગ કરી મેચ ડ્રો કરી. મેચ પૂરી થવાના એક કલાક પહેલા બેન સ્ટોક્સે હેન્ડશેક કરી મેચ ડ્રો કરવા કહ્યું. દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડીનું માનવું છે કે જાડેજા અને સુંદરે પોતાના અંગત સ્કોર માટે રમવાની જરૂર નહોતી.

Published on: July 29, 2025
Published on: 30th July, 2025