ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો: 12 બાળકોના મોત
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો: 12 બાળકોના મોત
Published on: 15th July, 2026

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ફરી હાહાકાર મચાવી રહ્યો છે. આ વાયરસના કારણે અત્યાર સુધીમાં 12 બાળકોના મોત થયા છે, જે ચિંતાનો વિષય છે. આ ખતરનાક વાયરસ શરીરમાં સેન્ડ ફ્લાય (ભૂરા રંગની જીણી માખી) દ્વારા પ્રવેશે છે. શું આ માખી માત્ર ગામડાઓમાં જ જોવા મળે છે કે શહેરોમાં પણ તેનો ફેલાવો થઈ શકે છે? આ અંગે ચાર નિષ્ણાતોના મત અલગ-અલગ છે, જે ચર્ચાનો મુખ્ય મુદ્દો બન્યો છે.