ગણેશોત્સવ પૂર્વે વિવાદ: ઔરંગા પૂરથી જેટી-ઓવારાને નુકસાન
ગણેશોત્સવ પૂર્વે વિવાદ: ઔરંગા પૂરથી જેટી-ઓવારાને નુકસાન
Published on: 26th August, 2026

વલસાડમાં ઔરંગા નદીમાં આવેલા વિનાશક પૂરને એક માસ વીતી ગયો હોવા છતાં, ગણેશોત્સવ પહેલાં વિસર્જન સ્થળે જેટી અને ઓવારાને થયેલું નુકસાન અને ગંદકીની સફાઇ ન થતાં ગણેશ મંડળોમાં રોષ છે. આયોજકોએ જણાવ્યું કે જો તાત્કાલિક સમારકામ અને સફાઇ નહીં થાય તો ગણપતિની મૂર્તિઓનું વિસર્જન નહીં કરવામાં આવે. આ મુદ્દે વિવાદ ઘેરો બન્યો છે.