27 જાન્યુઆરીએ સવારમાં 3 વાગે અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન
27 જાન્યુઆરીએ સવારમાં 3 વાગે અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન
Published on: 18th January, 2026

ગુજરાતના નવા મંત્રીમંડળમાં પદ ના મળ્યા બાદ પોતાની રાજકીય ઈચ્છા શક્તિ અને પ્રદર્શન શક્તિ બતાવવાનો ગાંધીનગરમાં પ્રયાસ. સૂત્રોથી માહિતી આવી રહી છે કે, ઠાકોર સમાજના શિક્ષણ અને શૈક્ષણિક સંસ્થાની જમીન બાબતે સવારે 3 વાગે કાર્યક્રમ રાખ્યો છે.