પોરબંદરમાં પશુઓ માટે પ્રદૂષણમુક્ત ગેસ સ્મશાન ગૃહ બનશે.
પોરબંદરમાં પશુઓ માટે પ્રદૂષણમુક્ત ગેસ સ્મશાન ગૃહ બનશે.
Published on: 18th May, 2026

પોરબંદરમાં રૂ. 1.75 કરોડના ખર્ચે અત્યાધુનિક ગેસ આધારિત પશુ સ્મશાન ગૃહ બનશે. GIDC વિસ્તારમાં બનનાર આ facility પ્રદૂષણ મુક્ત ટેકનોલોજીનો ઉપયોગ કરશે. હાલ જાહેરાત થઇ છે અને ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા બાદ 4 માસમાં તૈયાર થશે.