આજનો પેટ્રોલ ડીઝલ ભાવ: ક્રૂડ ઓઇલ તેજી, જાણો લેટેસ્ટ રેટ.
આજનો પેટ્રોલ ડીઝલ ભાવ: ક્રૂડ ઓઇલ તેજી, જાણો લેટેસ્ટ રેટ.
Published on: 18th May, 2026

મધ્ય પૂર્વ તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલમાં તેજી જોવા મળી રહી છે. ₹3 નો ભાવ વધારો, જ્યારે પાકિસ્તાનમાં ઘટાડો. 18 મેના રોજ દેશના મોટા શહેરો અને ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ જાણો. SMS દ્વારા કિંમતો ચેક કરવાની રીત પણ આપેલ છે.