અંદમાન નિકોબારમાં ચોમાસાની 6 દિવસ વહેલા એન્ટ્રી!
અંદમાન નિકોબારમાં ચોમાસાની 6 દિવસ વહેલા એન્ટ્રી!
Published on: 18th May, 2026

ભારતીય હવામાન વિભાગના (IMD) જણાવ્યા અનુસાર, દેશના દક્ષિણી દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. આંદામાન સાગર અને નિકોબાર દ્વીપસમૂહમાં ચોમાસાએ તેના નિયત સમય કરતાં 6 દિવસ વહેલા પહોંચી ચુક્યું છે.