યુદ્ધની આડમાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો ખેલ, ફેબ્રુઆરીમાં કરોડો ડૉલરના શેર વેચી માર્ચમાં ફરી ખરીદી લીધા
યુદ્ધની આડમાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો ખેલ, ફેબ્રુઆરીમાં કરોડો ડૉલરના શેર વેચી માર્ચમાં ફરી ખરીદી લીધા
Published on: 18th May, 2026

Donald Trump News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત પોતાના શેર ટ્રેડિંગ માટે વિવાદોમાં ઘેરાયા છે. અમેરિકા મીડિયા રિપોર્ટ અનુસાર ટ્રમ્પે ફેબ્રુઆરીમાં માઇક્રોસોફ્ટ અને એમેઝોનનાં 50 લાખ ડોલરથી 2.5  કરોડ ડોલર સુધીનાં શેર વેચ્યા હતાં અને માર્ચમાં આ જ કંપનીઓનાં કરોડો ડોલરનાં શેર ખરીદી લીધા હતાં.જો કે શેરોની લેવડદેવડની આ માહિતી યોગ્ય સમયમાં જાહેર કરવામાં આવી ન હતી. જેના કારણે તેમને દંડ ભરવો પડયો છે.