શેરબજારમાં કડાકો, રોકાણકારોના 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું.
શેરબજારમાં કડાકો, રોકાણકારોના 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું.
Published on: 09th March, 2026

સપ્તાહના પહેલા દિવસે જ Stock Market ખુલતાની સાથે રોકાણકારોને ₹9 લાખ કરોડનું નુકસાન. પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને Crude Oilના ભાવ વધારાથી દલાલ સ્ટ્રીટમાં અરાજકતા. ઈરાન અને અમેરિકા-ઇઝરાયલના તણાવથી સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો, વેચાણનું દબાણ.