Oscars 2026: 'વન બેટલ આફ્ટર અનધર' બેસ્ટ પિક્ચર
Oscars 2026: 'વન બેટલ આફ્ટર અનધર' બેસ્ટ પિક્ચર
Published on: 16th March, 2026

98માં એકેડેમી એવોર્ડ્સનો ધમાકેદાર પ્રારંભ થયો. કોમેડિયન કોનાન ઓ'બ્રાયન હોસ્ટ છે. 'સીનર્સ' 16 નોમિનેશન સાથે અને લિયોનાર્ડો ડિકેપ્રિયોની 'વન બેટલ આફ્ટર અનધર' ટક્કર આપી રહી છે. પ્રિયંકા ચોપરા પ્રેઝન્ટેટર છે.