કિંજલ રબારીનો યુ-ટર્ન: કિંજલ રબારીએ પરિવાર પાસે પરત ફરીને જૂના નિવેદનોથી યુ-ટર્ન લીધો, અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી.
કિંજલ રબારીનો યુ-ટર્ન: કિંજલ રબારીએ પરિવાર પાસે પરત ફરીને જૂના નિવેદનોથી યુ-ટર્ન લીધો, અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી.
Published on: 16th March, 2026

લોકગાયિકા કિંજલ રબારીના લગ્ન વિવાદનો અંત આવ્યો. ધમકીઓ અને સુરક્ષા માંગ્યા બાદ, તે પરિવાર પાસે પરત ફરી છે, જૂના નિવેદનોથી યુ-ટર્ન લીધો છે. સમાજના આગેવાનોની મધ્યસ્થીથી કિંજલે પરિવાર સાથે રહેવાનો નિર્ણય કર્યો છે અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી, તેના ફેક એકાઉન્ટ્સ પરથી વીડિયો ડીલીટ કરવા જણાવ્યું છે. હવે વિનંતી કરી છે કે, તેના વિશે કોઈએ અફવા ફેલાવવી નહીં.