ચોટીલા ઉત્સવ 2026નું કલા, સંસ્કૃતિ અને લોકસંગીતના ત્રિવેણી સંગમ સાથે ભવ્ય સમાપન.
ચોટીલા ઉત્સવ 2026નું કલા, સંસ્કૃતિ અને લોકસંગીતના ત્રિવેણી સંગમ સાથે ભવ્ય સમાપન.
Published on: 14th March, 2026

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત 'ચોટીલા ઉત્સવ'માં ગુજરાતની લોકકળાઓનું પ્રદર્શન થયું. 'ફ્યૂઝન ગરબા', 'ગોફ રાસ' અને 'સિદ્દી ધમાલ' જેવા કાર્યક્રમો યોજાયા. નારાયણ ઠાકર અને મયુર દવેએ સંગીત પીરસ્યું. કલાકારોને મોમેન્ટો અપાયા. ગીરીશભાઈ ગઢવીના સંચાલનની પ્રશંસા થઈ. નગરજનો અને યાત્રાળુઓએ કાર્યક્રમ માણ્યો.