'Avengers: Doomsday' નું નવું પોસ્ટર રિલીઝ ડૂમ.
'Avengers: Doomsday' નું નવું પોસ્ટર રિલીઝ ડૂમ.
Published on: 26th July, 2026

માર્વેલ સ્ટુડિયોએ 'Avengers: Doomsday' નું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં ડોક્ટર ડૂમનો રહસ્યમય અંદાજ દેખાય છે. આ ફિલ્મ 18 ડિસેમ્બર 2026 ના રોજ રિલીઝ થશે અને 4500 કરોડ રૂપિયાના બજેટ સાથે હોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મ બની રહી છે. રુસો બ્રધર્સ નિર્દેશિત આ ફિલ્મમાં Robert Downey Jr. ડોક્ટર ડૂમ તરીકે પાછા ફરી રહ્યા છે. Thor, Captain America, Fantastic Four, X-Men અને અન્ય સુપરહીરો ડોક્ટર ડૂમ સામે લડશે.