મનોજમાંથી કરણવીર બોહરા બન્યા, ત્રણ દીકરીઓના પિતાના પરિવાર અને અંગત જીવન પર એક નજર
મનોજમાંથી કરણવીર બોહરા બન્યા, ત્રણ દીકરીઓના પિતાના પરિવાર અને અંગત જીવન પર એક નજર
Published on: 26th July, 2026

જાણીતા ટેલિવિઝન અભિનેતા કરણવીર બોહરા, જેઓ મૂળ મનોજ બોહરા તરીકે ઓળખાતા હતા, તેમણે પોતાનું નામ બદલીને 2007માં કરણવીર રાખ્યું. તેઓ નિર્માતા અને ડિઝાઇનર પણ છે. કરણવીર અને તેમની પત્ની, કેનેડિયન અભિનેત્રી તીજય સિદ્ધુ, લગભગ 20 વર્ષથી લગ્નજીવનમાં છે અને તેમને ત્રણ દીકરીઓ છે: બેલા, વિયેના અને ઝિયા વેનેસા. કરણવીર બોહરા વિવિધ રિયાલિટી શો જેવા કે Big Boss, Khatron Ke Khiladi, Nach Baliye, Jhalak Dikhla Ja અને Lock Upp માં પણ ભાગ લઈ ચૂક્યા છે.