ભારતમાં ફીફા વર્લ્ડ કપ Zee Entertainment પર, Zee5 એપ પર લાઈવ સ્ટ્રીમિંગ
ભારતમાં ફીફા વર્લ્ડ કપ Zee Entertainment પર, Zee5 એપ પર લાઈવ સ્ટ્રીમિંગ
Published on: 01st June, 2026

ભારતમાં ફીફા વર્લ્ડ કપ 2026 'યુનાઈટ 8 સ્પોર્ટ્સ' પર ટીવી પર અને Zee5 એપ પર લાઈવ સ્ટ્રીમિંગ થશે. Zee Entertainment Enterprises Limited (ZEEL) 2026 અને 2030ના FIFA Men's World Cups, 2027 FIFA Women's World Cup સહિત 2034 સુધીની મુખ્ય FIFA ઇવેન્ટ્સના મીડિયા રાઇટ્સ ખરીદ્યા છે. ટાઈમ ઝોન તફાવતને કારણે ભારતીય બ્રોડકાસ્ટર્સ રસ દાખવી રહ્યા ન હતા, પણ ZEELએ આ તક ઝડપી લીધી છે. આ ટુર્નામેન્ટ 11 જૂનથી 19 જુલાઈ સુધી અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં રમાશે, જેમાં 48 ટીમો ભાગ લેશે.