CHRO કોન્કલેવ-2026: HR પુસ્તકો અને કોર્સ બ્રોશર લોન્ચ.
CHRO કોન્કલેવ-2026: HR પુસ્તકો અને કોર્સ બ્રોશર લોન્ચ.
Published on: 30th April, 2026

ગણપત યુનિવર્સિટી દ્વારા ગાંધીનગર ખાતે CHRO Conclave-2026 નું આયોજન થયું. 250+ નિષ્ણાતો એકઠા થયા. AI યુગમાં 'માનવતાવાદી અભિગમ' જરૂરી. ઉદ્યોગ-શિક્ષણ જોડાણ અને 'ફ્યુચર-રેડી કોમ્પિટન્સીસ' પર ભાર. અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.