સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં કાયદા અને ફાર્મા વિદ્યાર્થીઓ માટે જાગૃતિ અને ઓરીએન્ટેશન કાર્યક્રમ
સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં કાયદા અને ફાર્મા વિદ્યાર્થીઓ માટે જાગૃતિ અને ઓરીએન્ટેશન કાર્યક્રમ
Published on: 16th September, 2026

સુરેન્દ્રનગર યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લો દ્વારા કાયદાના વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને BCG પરીક્ષા અંગે જાગૃતિ લાવવા સેમિનાર યોજાયો. ફેકલ્ટી ઓફ ફાર્માસ્યુટીકલ સાયન્સીસ દ્વારા ફાર્મા વિદ્યાર્થીઓ માટે ઓરીએન્ટેશન કાર્યક્રમ યોજાયો, જેમાં ઉચ્ચ શિક્ષણ, સંશોધન, ઉદ્યોગ અને વ્યવસાયિક તકો વિશે માહિતી અપાઈ. વિદ્યાર્થીઓને શૈક્ષણિક શિસ્ત, નિયમિત હાજરી અને સંશોધનમાં રસ લેવા પ્રોત્સાહિત કરાયા. આ કાર્યક્રમોથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખુશી વ્યક્ત કરી.