જાણીતી સ્કૂલોના એક્સપર્ટ્સની બોર્ડ પરીક્ષાના ડરને દૂર કરવાની ટિપ્સ અને 15 સોનેરી સૂત્રો.
જાણીતી સ્કૂલોના એક્સપર્ટ્સની બોર્ડ પરીક્ષાના ડરને દૂર કરવાની ટિપ્સ અને 15 સોનેરી સૂત્રો.
Published on: 16th February, 2026

ગુજરાત બોર્ડ અને CBSE ની પરીક્ષાઓ શરૂ થતા પહેલાં, એક્સપર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓને પેપર લખતા પહેલાં અને લખતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ જણાવવામાં આવ્યા છે. IMP પર ફોક્સ કરો, પૂરતી ઊંઘ લો, અને વાલીઓ પોતાના એક્ઝામ વોરિયરને સમજે.