કચ્છમાં CBSE બોર્ડની પરીક્ષાનો આજથી આરંભ, 47 શાળાઓમાં 5 હજાર વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી.
કચ્છમાં CBSE બોર્ડની પરીક્ષાનો આજથી આરંભ, 47 શાળાઓમાં 5 હજાર વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી.
Published on: 17th February, 2026

કચ્છમાં આજે CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. 47 CBSE શાળાઓમાં અંદાજે 5 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષામાં OSM પદ્ધતિ, QR કોડ આધારિત પ્રશ્નપત્રો અને ડિજિટલ હાજરી જેવી ટેક્નોલોજીનો ઉપયોગ થશે. સવારે 10 વાગ્યા પછી પ્રવેશ બંધ અને ગેજેટ્સ પર પ્રતિબંધ રહેશે. CBSEના નિયમોનું પાલન કરવું જરૂરી છે.