ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ઇંગ્લિશ અને SPમાં સારા માર્ક્સ લાવવા માટેની એક્સપર્ટ ટિપ્સ અને માર્ગદર્શન.
ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ઇંગ્લિશ અને SPમાં સારા માર્ક્સ લાવવા માટેની એક્સપર્ટ ટિપ્સ અને માર્ગદર્શન.
Published on: 09th March, 2026

ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા માટે ઇંગ્લિશ અને SPની તૈયારી કેવી રીતે કરવી એ વિશે એક્સપર્ટ્સની ટિપ્સ આપવામાં આવી છે, જેમાં ટેક્સ્ટબુક, ગ્રામર અને CCના પત્રો પર ભાર મૂકવામાં આવ્યો છે. English માં Black Bug ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે.