શાળાના ઓરડા અને રોડ, કયા બાંધકામ પહેલા?
શાળાના ઓરડા અને રોડ, કયા બાંધકામ પહેલા?
Published on: 03rd May, 2026

ભાવનગર દરબારી ભાઠા વિસ્તારમાં 45 લાખના શાળાના ઓરડા અને 35 કરોડના ફોર ટ્રેક રોડની મંજૂરી વચ્ચે સંકલનનો અભાવ છે. એક જ જગ્યા પર બંને કામગીરી અટકતાં ગરીબ બાળકો શિક્ષણથી વંચિત રહેવાની ભીતિ છે. સરકારી વિભાગોની આ બેદરકારી લાખો રૂપિયાના આયોજનને પણ નિષ્ફળ બનાવી રહી છે.